કૃતિકેશ | ભગવાન કાર્તિકેયનું એક નામ |
કૃશય | ભગવાન વિષ્ણુ |
કૃશાન | ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલ એક નામ |
કૃતિક | ભગવાન શિવનો પુત્ર |
કેતન | ધામ, ધ્વજ |
કેશવ | ભગવાન વેંકટેશ્વર |
કીથન | પવિત્ર ગીત |
કેદાર | ભગવાન શિવ સાથે જોડાયેલું નામ |
કાવ્યંશ | બુદ્ધિમાન |
કૌટિલ્યા | ચાણક્ય |
કેતક | ફૂલ |
કુંજ | વૃક્ષ અથવા લતા |
કેયાન | માથાનો તાજ, રાજા અથવા શાસકનો તાજ |
કિયાંશ | જેમાં તમામ ગુણો હાજર છે |
કિયાન | જે ભગવાનની કૃપા છે |
કાર્તિકેય | ભગવાન શિવના પુત્રનું નામ |
કબીર | કબીરદાસના નામ પરથી એક યુનિક નામ |
કનવ | ચતુર કે બુદ્ધિશાળી |
કુશાલ | એક જે કુશળ છે |
કવિન્યાશ | એક જે આકર્ષક છે |
કૃતિક | ભગવાન શિવનો પુત્ર |
કરણ | એક યોદ્ધા |
કાર્તિક | દેવ સેનાનો નેતા |
કર્ણમ | એક જે પ્રસિદ્ધ છે |
કરુણ | જે દયા કરે છે |
કુંદન | સોનાનું બનેલું આભૂષણ |
કુશ | ભગવાન રામનો પુત્ર |
કુવર | સુગંધ |
કરીમ | ઉદાર |
કેનુ | બ્રિઝ |
કીથ | યુદ્ધભૂમિ |
કેલ્વિન | વિશ્વસનીય વ્યક્તિ |
કેન્ડ્રીક | સૌથી શાહી શાસક |
કેનેથ | સૌથી સુંદર |
કેની | જે નિર્દેશન કરે છે |
કેવિન | કિંમતી જન્મ |
કુર્ટ | હિંમતવાન સલાહ |