નામ | અર્થ |
---|---|
ટારા | ટેકરી અથવા તારો |
ટબિથા | ગઝેલ અને દયાળુ |
ટહાની | શુભેચ્છાઓ |
ટિયા | કાકી અથવા દેવી |
ટોની | અમૂલ્ય |
ટાયસન | ઉચ્ચ ઉત્સાહી |
ટાન્યા | દિલ અથવા પ્રિય |
ટ્રિશા | રુપાળુ બાળક |
ટીના | ભગવાન |
ટનીશા | જે દીર્ઘાયુ હોય, જેનો કોઈ અંત ન હોય |
ટ્વિકંલ | તારો; ચમકવું. . |
ટ્વિન્કલ | ચમકદાર |